ગુજરાત સરકારે 2024ની રજાનું કેલેન્ડર જાહેર કર્યું, જુઓ લીસ્ટ

  • November 21, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આગામી 2024 વર્ષની રજા જાહેર કરતું કેલેન્ડર બહાર પાડ્યું છે જેમાં ઉતરાયણ સહિતની ચાર રજા રવિવારમાં આવશે 41 મરજીયાત રજાઓ અને સાત ફરજિયાત રજા રવિવારે આવે છે. ચાલુ વર્ષ દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસનો ગાળો રહેશે બેંકો માટે રજાની જાહેરાત કરાય છે 2024માં 16 દિવસ માટે બેંકો બંધ રહેશે જેમાં ચાર રજાઓ આવી રહી છે એવા રવિવાર જેવા કે ઉતરાયણ આંબેડકર જયંતિ મહાવીર જન્મ કલ્યાણક તથા ભાઈબીજના દિવસનો રવિવારમાં સમાવેશ થાય છે.

DAYDATEHOLIDAY
MondayJan 15, 2024Makar Sankranti
FridayJan 26, 2024Republic Day
ThursdayFeb 08, 2024Maha Shivratri
ThursdayMar 21, 2024Mahavir Janma Kalyanak
MondayMar 25, 2024Holi 2nd Day
FridayMar 29, 2024Good Friday
TuesdayApr 09, 2024Chetichand
WednesdayApr 10, 2024Ramjan-Eid (Eid-Ul-Fitra)
Sunday
Apr 14, 2024Dr.Baba Saheb Ambedkar's Birthday
WednesdayApr 17, 2024Shree Ram Navmi
FridayMay 10, 2024Bhagvan Shree Parshuram Jayanti
MondayJun 17, 2024Bakri-Eid-(Eid-Ul-Adha)
WednesdayJul 17, 2024Muharram (Ashoora)
ThursdayAug 15, 2024Independence Day
ThursdayAug 15, 2024Parsi New Year Day - Pateti (Parsi Shahenshahi)
MondayAug 19, 2024Raksha Bandhan
MondayAug 26, 2024Janmashtami (Shravan Vad-8)
Saturday
Sep 07, 2024Samvatsari (Chaturthi Paksha) / Ganesh Chaturthi
MondaySep 16, 2024Eid-e-Meeladunnabi (Prophet Mohammad's Birthday)
WednesdayOct 02, 2024Mahatma Gandhi's Birthday
SundayOct 13, 2024Dusshera (Vijaya Dasami)
ThursdayOct 31, 2024Sardar Vallabhbhai Patel's Birthday
FridayNov 01, 2024Diwali
Saturday
Nov 02, 2024Vikram Samvat New Year Day
SundayNov 03, 2024Bhai Bij
FridayNov 15, 2024Guru Nanak's Birthday
WednesdayDec 25, 2024Christmas


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application