20 દિવસમાં સવા બે લાખ ગુણી ખરીદાઈ
ખંભાળીયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર દેકારો થયા પછી અન્ય શહેરોમાં ચાલુ થયાના આઠ-દશ દિવસ પછી શરૂ થયું હતું. પણ આ કેન્દ્રમાં ભીંડા સેવા સહકારી મંડળી દ્વારા ખાસ આયોજન હાથ ધરીને ખંભાળીયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોને રોજ 150/200ને મેસેજ મોકલીને વિસ જ દિવસમાં સવા બે લાખ ગુણી જેટલી મગફળીની ખરીદી કરી છે. બજારમાં 800થી 1000 રૂપિયા મગફળીના મણના ભાવ સામે અહીં ક્વોલિટીની મગફળીના 1365 રૂપિયા મણના ઉપજે છે આ ખરીદ કેન્દ્ર ખાતે ભીંડા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો માટે છાયડો તથા પાણી સહિતની સુંદર વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech