વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પિયત માટેના પાણીની વ્યવસ હોય તેવા વિસ્તારોમાં વરસાદ પહેલા મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને આ મગફળી વરસાદ વરસે ત્યાં સુધીમાં ખેતરની બહાર ઉગી નીકળે અને તેના ઉપર વરસાદ વરસે એટલે આ મગફળીનો ઝડપી ઉગવા માડે છેે.
આ મગફળીનું વાવેતર કરવામાં આવે ત્યારે ખેડૂત પરિવારમાં એક ખુશીનો માહોલ હોય અને બળદને કંકુના ચાંદલા કરવામાં આવે અને જ્યારે વાવણીની શરૂઆત ાય ત્યારે આંખો પરીવાર હાજર હોય છેે. તસ્વીરમાં વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે રામસીંગભાઈ ચુડાસમાના ખેતરમાં વરસાદ પહેલાની કોરડાની મગફળીની વાવણી તી નજરે પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech