મોટી સંખ્યામાં પરપ્રાંતિય કારીગરો જોડાયા
ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શ્રી સાર્વજનિક મહાકાલી પૂજાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2008 થી શરૂ થયેલી મહાકાલી પૂજા આ વર્ષે 17 માં વર્ષમાં પ્રવેશી હતી. આ પ્રસંગે ગત તારીખ 31 થી મંગળવાર તારીખ 5 નવેમ્બર સુધી અત્રે વૈદફળી ખાતે મહાકાલી માતાજીના ગરબા તેમજ સ્તુતિના કાર્યક્રમો યોજાયા હતા. મંગળવારે અંતિમ દિવસે માતાજીના ગરબા તેમજ મહાઆરતીનું ભવ્ય આયોજન થયું હતું.
આ સાથે ગઈકાલે બુધવારે વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બંગાલી સર્નોશિલ્પી કારીગરોના સંચાલન હેઠળ મહાકાલી પૂજા કમિટીના સદસ્યોના આ આયોજનમાં મોટી સંખ્યામાં બંગાલી કારીગરો તેમજ મહાકાલી માતાજીના ભક્તો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech