દર વર્ષ ની જેમ ઓખામાં આગામી ૨૮/૧૨/૨૦૨૪ ને શનિવારે "અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ" 'શ્રીરામ જય રામ જય જય રામ' મંત્રની ૯ દિવસની અખંડ રામધૂનનો શુભારંભ હઠીલા હનુમાનજી મંદિરે થશે. તા.૬/૧/૨૦૨૫ને સોમવારે ધૂન વિરામ આ ૯ દિવસ સુધીનાં આ મહાયજ્ઞમાં સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા હઠીલા હનુમાનજી મંદિર અને ઓખા પ્રેમ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજંત્રીદરમાં ચાર વર્ષ ૨૫–૨૫ ટકાનો વધારો કરાશે
January 06, 2025 04:06 PMકોઈ યુવતીનો એક વાર પીછો કરવો એ ગુનો ગણી શકાય નહીં: બોમ્બે હાઈકોર્ટ
January 06, 2025 04:05 PMરાજકોટને કન્વેનશન સેન્ટર આપવા સરકાર તૈયાર જમીન પસદં કરી ગાંધીનગર જાણ કરો: સીએમ
January 06, 2025 04:03 PMમેટાન્યુમોવાઇરસ અંગે રાજકોટ મહાપાલિકા દ્રારા હેલ્થ ગાઇડલાઇન જાહેર
January 06, 2025 04:02 PMગ્રીન ઝોનમાં ઓપનિંગ બાદ અચાનક બાજી પલટાઈ: સેન્સેકસ ૧૩૧૭ પોઈન્ટ ગગડયો
January 06, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech