ગુજરાત સરકાર દ્રારા વિધા સહાયકોની ભરતી માટે જનરલ કેટેગરીમાં પુષોની મર્યાદા ૧૮થી ૩૫ વર્ષ યારે મહિલાઓની મર્યાદા ૧૮થી ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે કોરોનાના પગલે આ વય મર્યાદામાં છૂટછાટ આપી હોવાનું જણાવવામાં આવ્યું છે એસ.સી.એસ.ટી એસ.ઈ.બી.સી કેટેગરીમાં પુષોની વયમર્યાદામાં પણ એક વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે.તો વિધા સહાયકની પોતાની અરજી કરતી વખતે ૨૩ જેટલા ડોકયુમેન્ટ જોડવાના રહેશે.
હાલ વિધાસહાયક ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શ કરવામાં આવી છે. ત્યારે ઉમેદવારોએ કુલ–૨૩ પ્રકારના ડોકયુમેન્ટ જોડવાના રહેશે. જો નિયત કરેલા ૨૩ જેટલા ડોકયુમેન્ટ જોડવામાં નહી આવે તો વિધાસહાયક માટે કરેલી ઓનલાઇન અરજી રીજેકટ થઇ શકે છે. ઉપરાંત ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ અરજીને જિલ્લ ાના સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવતી વખતે પણ ડોકયુમેન્ટ સાથે જોડવાના રહેશે.
રાયના શિક્ષણ વિભાગ દ્રારા પ્રાથમિક શાળાઓમાં ૧૩૮૫૨ પ્રાથમિક શિક્ષકોની ભરતીની કામગીરી શ કરી છે. જેના ભાગપે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી રહી છે. તેમાં ધોરણ–૧થી ૫ અને ધોરણ૬થી ૮ના શિક્ષકોની ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોએ કયા કયા ડોકયુમેન્ટ અરજીની સાથે જોડવાના કે અપલોડ કરવાના રહેશે તેની વિગતો શિક્ષણ વિભાગના વિધાસહાયક ભરતીના ઓનલાઇન અરજી સ્વિકારતા પોર્ટલ ઉપર ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે.
તેમ છતાં અમુક ઉમેદવારો દ્રારા તેની તકેદારી રાખ્યા વિના જ ઓનલાઇન ફોર્મ ભરતા હોવાથી તેવા ઉમેદવારોની અરજીઓ રિજેકટ કરવામાં આવે છે. આથી વિધાસહાયકની ભરતી માટે ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારોએ ટેટ અને ટાટ પાસ પરીક્ષાનું પ્રમાણપત્ર સહિતના ૨૩ ડોકયુમેન્ટ જોડાણ કરવાનું રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech