દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ રંગબેરંગી રોશની

  • August 15, 2024 10:13 AM 

સ્વતંત્રતા પર્વના પાવન અવસર: કચેરીઓ ઝળહળી ઉઠી


દેશની આન, બાન, શાન સમા  રાષ્ટ્રધ્વજને સન્માનિત કરવા તેમજ જન જનમાં રાષ્ટ્રભક્તિ ચેતના જગાવવા ઉમદા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાનને વ્યાપક જનપ્રતિદાદ મળ્યો છે.


દેવભૂમિ દ્વારકા  જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો છે. ત્યારે ૭૮માં  સ્વતંત્રતા દિવસ પૂર્વે રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા સેવા સદન, ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરી તેમજ ખંભાળિયા પી.જી.વી.સી.એલ કચેરીને રોશનીથી સુશોભિત કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application