ગુડ ન્યુઝ: દીપ વીરના ઘરે પારણું બંધાશે

  • February 29, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીપિકા 7 મહિના પછી બાળકને આપશે જન્મ


દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે અને તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી દીધી છે. સેલેબ્સ અભિનંદન આપી રહ્યા છે. સારા સમાચાર શેર કરવાની સાથે દીપિકાએ પોતાની ડિલિવરી ડેટ પણ જાહેર કરી છે. તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે.


આખરે કન્ફર્મ થઈ ગયું છે. દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે. એટલે કે, રણવીર સિંહ અને દીપિકા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. છેલ્લા 2 મહિનાથી અભિનેત્રીના પ્રેગ્નન્સીના સમાચાર આવી રહ્યા હતા અને હવે આ વાત પર અભિનેત્રીએ ખુલાસો કરી દીધો છે. દીપિકાએ આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે. ચાહકો તેમજ બોલિવુડ સ્ટાર બંન્નેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડિલિવરીની તારીખ પણ જણાવી દીધી છે. તેમણે પ્રગ્નસીની જાહેરાત કરતા લખ્યું બેબી સપ્ટેમ્બર 2024માં આવશે.લાંબા સમયથી દીપિકા પાદુકોણના પ્રેગનેન્સીને લઈને ચર્ચા ચાલી રહી હતી. પરંતું આજે ખુદ અભિનેત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. દીપિકાએ પોતાની પ્રેગનેન્સીની જાહેરાત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરી છે. તેણે પોસ્ટ શેર કરતા આ ખુશખબરી આપી છે. આ સાથે તેણે જણાવ્યું કે, તેના પરિવારમાં એક નાનકડો મહેમાન આવી રહ્યો છે. 

આખરે કન્ફર્મ થઈ ગયું છે કે દિપીકા પાદુકોણ પ્રેગનેન્ટ છે. તે સપ્ટેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે. એટલે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલ્દી જ માતાપિતા બનવાના છે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application