સોનું વઘ્યું: આજે ફરી 75,000ની સપાટીને પાર, ચાંદી 94000

  • July 08, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોનાનો ભાવ ફરી આજે સળગ્યો છે. ફરી એક વખત 55 હજારની સપાટીને પીળી ધાતુ પાર કરી ગઈ છે જ્યારે ચાંદીની કિંમતમાં પણ જબરો ઉછાળો આવ્યો છે. શનિવારે સોનાના ભાવમાં આંશિક કટારા બાદ આજે સોનુ મોંઘું થયું છે 24 કેરેટ સોનાના ભાવ 75065 થયા હતા જ્યારે ચાંદી પણ 94 હજાર ના ભાવ પર બોલાઈ રહી છે.
રાજકોટની સ્થાનિક બજારમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ છ75065 નોંધાયો છે જ્યારે ચાંદી 93,383 એ પહોંચી ગઇ છે.
ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ વધીને 73000 થઈ ગયો છે. જ્યારે ચાંદીમાં પણ સર્વોચ્ચ સપાટી 74 હજારના ભાવ ઉપર આવીને ઊભી રહી છે.
આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 80,000 ની સપાટીને પાર કરે તેવી સંભાવના જાણીતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ચાંદી પણ એક લાખ પ્રતિ કિલો સુધી પહોંચી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application