જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં જનરલ બોર્ડની બેઠક યોજાઈ

  • July 29, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકાસલક્ષી ચર્ચા કરી ખેડૂતને અકસ્માત સહાયની રકમનો ચેક અપાયો


જામ જોધપુર માકેટીંગ યાર્ડ મુકામે આજરોજ જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં વિકાસલક્ષી ચર્ચા કરી અકસ્માતે મૃત્યુ પામનાર વાલાસણ ના ખેડૂત હાજાભાઈ ટીડા ભાઈ ભારાઈ ના પરિવાર જનો ને માકેટિં યાર્ડ નાપ્રમુખ તેમજ પૂર્વ ધારા સભ્ય બ્રિજ રાજ સિંહ જાડેજા પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા ના હસ્તે માર્કેટીંગ યાર્ડ ના સદસ્યો ચીમનભાઈ અશાણી નરેન્દ્ર ભાઈ કડીવાર જયસુખ ભાઈ વડાલીયા દેવાભાઈ પરમાર મુકેશ ભાઈ સરધારા વનરાજ સિહ જાડેજા રાજુ ભાઈ કાલરીયા કિશોર સિંહ જાડેજા (ગોરખડી ) ક્રિપાલ સિંહ જાડેજા તથા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તથા માકેટિંગ યાર્ડ ના સદસ્ય કિશોર સિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં અકસ્માત સહાય નો રૂ. બેલાખ નો ચેક અપાયો હતો,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application