એલ.સી.બી.એ વાંધાજનક વસ્તુઓ સાથે આરોપીઓને પકડી પાડી અને પોલીસ ખુદ ફરીયાદી બનેલ હતી
આ કેશની હકિકત એવી છે કે,આઈ.સી.આઈ.સી.આઈ. ખોડીયાર કોલોની શાખા તથા એસ.બી.આઈ. શરૂસેક્શન રોડ શાખાના બેંકના અધિકારીઓએ પોતાની બેંકના એ.ટી.એમ.માંથી કોઈએ ટેકનીકલ રીતે કેશ ડીસ્પેન્સમાં અને કૃત્ય કરી અને લાખો રૂપિયાની ચોરી કરી ગયેલ હોવાની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવેલ.
આ કેસના આરોપીઓ રીઢા ગુન્હેગાર છે, તેથી આવા આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે આરોપી પાસેથી જે રોકડ રકમ કબજે કરવામાં આવેલ છે તે પોતાની રકમ છે, પરંતુ ગુન્હો દાખલ થયેલ હોય અને વાંધાજનક વસ્તુઓ મળી આવેલ હોય, તેથી તેમને ઓઢાળી દેવામાં આવેલ છે, તે માની શકાય વધુમાં જે સેલોટેપ, કટર અને ફેવીકવીક કબજે કરવામાં આવેલ છે, તેથી આરોપી છે, તો આ એક પણ વસ્તુઓ એવી વાંધાજનક વસ્તુ નથી, અને જામીન મુક્ત થવું તે આરોપીઓનો અધિકાર છે અને આ કેશમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે.
તે ટ્રાયલ દરમ્યાન તેની સાબીતી અને ના સાબીતી પ્રસ્થાપીત થાય તેમ હોય, હાલ તો તમામ અનુમાનો જ થાય, તે સજોગોમાં માત્ર અનુમાનોને આધારે આરોપીને લાંબો સમય સુધી જેલમાં રાખી શકાય નહી, તેવી ધારદાર રજુઆતો કરવામાં આવેલ, આ તમામ રજુઆતો દલીલો ધ્યાને લઈ અને અદાલતે આરોપી રામપ્રકાશ રામકરન ગોદારાને એસ.બી.આઈ.ના એ.ટી.એમ. સાથે ચેડા કરવાના કેશમાં જામીન મુક્ત કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલમાં ખીમોરી તળાવ પાસેની સરકારી જમીન ભૂ–માફિયાઓને પધરાવી દેવાઈ
January 20, 2025 10:56 AMપડધરીના રાદડ ગામે દંપતી સહિત ત્રણને મારમારી જાનથી મારી નાખવા ધમકી આપી
January 20, 2025 10:53 AMમોટી ચીરઈની ઓકિસજન કંપની દ્રારા ભેળસેળથી દર્દીઓની જિંદગી સાથે ચેડાં?
January 20, 2025 10:51 AMમોરબીના બેલા નજીક કારખાનાની ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા
January 20, 2025 10:50 AMપોરબંદરમાં વનાળા બાયપાસ પાસે અકસ્માત: એએસઆઇના પુત્રનું મોત
January 20, 2025 10:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech