ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 04 ઓગસ્ટ, 2024 થી ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનના બદલાયેલા સમયની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 09436 ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ 04.08.2024 થી દર રવિવારે ઓખા સ્ટેશન થી 23:50 કલાક ને બદલે 19.05 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 04.18 કલાક ને બદલે 23.40 કલાકે પહોંચશે અને ગાંધીગ્રામ બીજા દિવસે 11.50 કલાક ને બદલે 07.40 પર પહોંચશે. આ ટ્રેન ના રૂટ પર ના અન્ય સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો, જેની વિગતવાર માહિતી મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી મેળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech