સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને શહેર ડીવીઝનની સ્પેશ્યલ ટીમે દબોચી લીધો હતો.
જામનગર શહેર-જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા બાબતે એસપી દ્વારા સુચના કરવામાં આવતા શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને સીટી ડીવીઝનના પોલીસ અધિકારીઓ સાથે મળી એક વિશિષ્ટ સ્પેશ્યલ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં એએસઆઇ રઘુવીરસિંહ, કોન્સ્ટેબલ સંજયભાઇ, પ્રદિપસિંહ તથા મયુરસિંહ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્પેશીયલ ટીમને સંયુકત બાતમી મળેલ જેના આધારે સીટી-બી ડીવીઝનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વનરાજસિંહ ઉર્ફે મુન્નો વાગડ શિવુભા વાઢેર રહે. શાંતીનગર શેરી નં. 7વાળો હાલ પટેલ કોલોની 9 ડેરી પાસે આંટાફેરા કરે છે જેના આધારે ત્યાં જઇને વનરાજસિંહને કોર્ડન કરી પુછપરછમાં ગુનાની કબુલાત આપતા ધોરણસર અટક કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેનનો કરવા માટે ગુજરાત સરકાર રેલવેને રૂપિયા 220 કરોડ ફાળવશે
January 19, 2025 07:16 PMમહાકુંભની આગ આવી કાબુમાં, 250 તંબૂઓ થયા ભસ્મ, સિલિન્ડર બ્લાસ્ટ હતું કારણ
January 19, 2025 07:10 PMજુઓ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત કઈ રીતે ઉજવાયો ચોપાટીનો બર્થ ડે
January 19, 2025 05:55 PMરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો
January 19, 2025 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech