આર્યસમાજ જામનગર દ્વારા અંગ્રેજી, ગણિત અને કોમ્પ્યુટરનો વિદ્યાર્થીની બહેનો માટે નિઃશુલ્ક સમર કેમ્પ

  • April 30, 2024 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્યસમાજ જામનગર દ્વારા ઉનાળુ વેકેશન દરમ્યાન તા.૯-૫-૨૦૨૪ થી તા.૧-૬-૨૦૨૪ સુધી સવારે ૯=૦૦ વાગ્યા થી સવારે ૧૧=૦૦ વાગ્યા દરમ્યાન શ્રેણી ૬ થી ૮ માં અભ્યાસ કરતી જામનગર શહેર જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અંગ્રેજી, ગણિત, બેઝીક કોમ્પ્યુટીંગ, MS Office 16 અને અન્ય કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવશે.



ઉપરોક્ત સમર કેમ્પમાં ભાગ લેવા માટે શ્રી કોષાબેન માંકડ નો સોમવાર થી શુક્રવાર સવારે ૯=૦૦ વાગ્યા થી સવારે ૧૧=૦૦ વાગ્યા દરમ્યાન સંપર્ક કરવા વિનંતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application