વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડૉ.ભીમરાવ આંબેડકરજી ની જન્મજયંતિ ના અવસરે જામનગર ના જુદા જુદા ૯ વિસ્તારો માં નિઃશુલ્ક મેડીકલ કેમ્પ ના આયોજન કરવામાં આવ્યા હતા જેના દ્વારા બાબાસાહેબ ના સ્વપ્ન ના સમરસ સમાજ, ઉન્નત રાષ્ટ્ર ના સંકલ્પ સાથે ભાવાંજલિ અર્પણ કરાઇ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર વિભાગના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, માતૃશક્તિ પ્રાંત સહ સયોજીકાh હીનાબેન અગ્રાવત,જામનગર મહાનગર ઉપાઘ્યક્ષ સુબ્રમણ્યમ ભાઈ પિલ્લે, વિજયભાઈ બાબરીયા, પ્રફુલ્લાબેન અગ્રાવત, ગ્રામ્ય અધયક્ષ રમેશભાઈ તરપરા, જિલ્લા મંત્રી હેમંતસિંહ જાડેજા, સુરેશભાઈ ગોંડલીયા, વિષેશ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી અને મહેન્દ્રસિંહ સોઢા, સંજયભાઈ બાબરીયા, અમિતભાઈ હરવારા, દ્રૂમિલ રાવ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી, ભીમશીભાઈ ગોજીયા, નિલેશભાઈ મુંગરા, દૂર્ગાવાહિની પ્રાંત કાર્યકારીણી કૃપાબેન લાલ, માતૃશક્તિ નગર સહ સાયોજિકા ટિકુબેન અજા, ભાવનાબેન ગઢવી, વર્ષાબેન નંદા, ભાવનાબેન મણિયાર, મીનાબેન સહિતના લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર જામનગરવાસીઓને પોતાના વિસ્તારમાં નિ:શુલ્ક મેડિકલ સેવાનો લાભ આપ્યો હતો. આ તકે નેશનલ મેડીકોઝની મેડિકલ ટીમનો પૂરો સાથ સહકાર રહ્યો હતો, જેમાં અંદાજે ૭૫૮ લોકોએ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech