આગામી્ તા.16 જુનને રવિવારે સવારે 9 થી 2 વાગ્યા સુધી્ ટાટા કેમિકલ્સ દ્વારા આરોગ્ય કેમ્પનું્ આયોજન કરાયું છે. આ કેમ્પમાં ફીઝીશિયન અને સજેન ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે જનરલ ચેકઅપ કરવામાં આવશે અને એક્સપર્ટ ઓન્કોલોજ્સ્ટ તેમજ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા સ્પેશિયલાઈઝડ ચેકઅપ તથા હોસ્પિટલની સુવિધાઓ, મેડિકલ ડિવાઈસિસ અને તેને સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટસની ફુલ એક્સેસ અને ક્ધસલટેશન પુરા પાડવામાં આવશે. આ કેમ્પમાં સેવા ઈચ્છુક દર્દીઓ માટે સવારે 7.30 વાગે રજિસ્ટ્રેશન શરુ થશે. ઓખામંડળનાં લોકોને આ કેમ્પ નો લાભ લેવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતો.. ફિલ્મ ‘કરણ અર્જુન’ માં શાહરૂખ સાથે અજય દેવગન હોત
January 22, 2025 12:22 PMછાવામાં મહારાણી યેસુબાઈ તરીકે રશ્મિકાનો દમદાર લુક જાહેર
January 22, 2025 12:21 PMશું વજન ઓછું કરવા માંગો છો? તો સવારના નાસ્તામાંથી આજે જ હટાવી દો આ 5 વસ્તુ
January 22, 2025 12:19 PMઆ દેશની જેલમાં કેદીઓ ચાંદીનું કામ કરીને દર મહિને કમાય છે 3 લાખ રૂપિયા!
January 22, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech