રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા બાકીદારો પાસેથી બાકી વેરો વસૂલવા આજથી રિકવરી ડ્રાઇવ શ કરાઇ છે જેમાં ચાર મિલ્કતોને સીલ, નવ મિલ્કતોને ટાંચ જી નોટીસ આપી પાંચ કલાકમાં ા.૫૦ લાખની વસુલાત કરાઇ હતી.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજની રિકવરી ડ્રાઇવ અંતર્ગત વોર્ડ નં.૧માં રૈયા રોડ પર આવેલ ૧–યુનિટની નોટિસ સામે રીકવરી .૪.૨૭ લાખ, વોર્ડ નં.૪માં સદગુ નગરમાં આવેલ ૧–યુનિટ ની નોટિસ સામે રીકવરી .૩૦૦૦૦, વોર્ડ નં.૭માં ટાગોર રોડ ઉપર ફસ્ર્ટ લોર શોપ નં.૧માં નોટિસ, વોર્ડ નં.૧૩માં મહાદેવ વાડી મેઇન રોડ ઉપર આવેલ ૧–યુનિટ ની નોટિસ સામે રીકવરી .૫૯૦૨૦, ગુ પ્રસાદ ચોકમાં આવેલ ૧ યુનિટને નોટિસ સામે રીકવરી .૮૮૧૭૦, મવડી રોડ ઉપર આવેલ ૧ યુનિટની નોટિસ સામે રીકવરી .૬૨૦૬૪, મવડી રોડ પર આવેલ ૧ યુનિટની નોટિસ સામે રીકવરી .૫૬૧૨૦, વોર્ડ નં.૧૫માં ઓમ ઉધોગનગર વિસ્તાર ૨ યુનિટને નોટિસ, કે.પી.ઓધોગિક વિસ્તારમાં ૧ યુનિટને નોટિસ, વોર્ડ નં.૧૬માં કોઠારિયા રોડ ઉપર આવેલ ૧ યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૩૦૨૦, વોર્ડ નં.૧૮માં ૪૦ ફટ મેઇન રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૮૮૦૦, ન્યુ નહે નગરમાં આવેલ મહાવીર એન્ટરપ્રાઈઝ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪.૧૭ લાખ થઇ હતી. યારે બોલબાલા રોડ ઉપર આવેલ ૧ યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨ લાખ થઇ હતી. ઉપરોકત કામગીરી આસિસ્ટન્ટ કમિશનર સમીર ઘડુકના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્રારા કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech