ગોઢાણીયા કોલેજ નજીક રોડ પર જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા

  • August 30, 2024 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોઢાણીયા કોલેજ નજીક રોડ પર જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા હતા. પોરબંદરની ગોઢાણીયા કોલેજના રોડ પર કમીઆઇ માતાજીના મંદિર સામે ખૂણામાં જુગાર રમી રહેલા અને રંગોલી આઇસક્રીમ ખાતે રહેતા મૂળ જગતગામના સજનસિંહ માનસિંહ દેવડા, નવા પરા ચાર રસ્તે જનતાનગરમાં રહેતા અમીત નરેન્દ્રભાઇ ગોહેલ, આંબેડકરનગરના સોહિલ ગોપાલ ખરા અને વાડીયારોડ પર ધોબી સમાજ સામે મહાવીર સોસાયટીમાં રહેતા પાર્થ કેશુ કુછડીયાને પકડીને ૧૪,૮૫૦ની રોકડ પોલીસે કબ્જે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application