સલાયા નગરપાલિકા ચૂંટણીને ધ્યાને લઈ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને અશાંતિ ન ફેલાય તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થાના હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ એલસીબી-એસઓજી તથા સલાયા મરીન પોલિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફલેગમાર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજીને સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech