રાજકોટ મહાપાલિકાની ફડ વિભાગની ટીમ દ્રારા શહેરના હેમુ ગઢવી હોલ પાછળના હોકર્સ ઝોન તથા લમીનગર બ્રિજથી રાજનગર ચોક સુધીના સમગ્ર વિસ્તાર તેમજ મોરબી રોડ હોકર્સ ઝોન તથા જૂના જકાતનાકા સામેના વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરાઇ હતી જેમાંથી ૧૮ને ફડ લાઇસન્સ મામલે નોટિસ અપાઇ હતી તેમજ ખાધ ચીજોના કુલ ૩૮ નમૂનાની ફડ સેફટી વાનમાં સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી, તદઉપરાંત શહેરમાં ૧૦ સ્થળોએ મેંગો યુસના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, નોંધનીય છે કે તાજેતરમાં ફરી ઈંડાની રેંકડીઓને ફડ લાયસન્સ નોટિસ ફટકારવાનું શ કરાયું છે.
વધુમાં વિગતો જાહેર કરતા ડેઝીેટેડ ઓફિસરે જણાવ્યું હતું કે (૧) ભગવતી ચાઇનીઝ પંજાબી (૨)ખોડિયાર ચાઇનીઝ પંજાબી (૩) કટક બટક પૂરી શાક (૪)જય ભવાની ઢોસા (૫) કરીમ'સ એગ્ઝ સેન્ટર (૬)ચામુંડા સ્ટીમ ઢોકળા (૭)મોમાઈ ફરસાણ (૮) કુળદેવી ચાઇનીઝ પંજાબી (૯) જય ભગીરથ કચ્છી દાબેલી (૧૦)ભોલેનાથ પાણીપૂરી (૧૧)શિવ દાળ પકવાન (૧૨)બોમ્બે વડાપાઉં (૧૩)દિલખુશ પાણીપુરી (૧૪) મહાકાળી પાણીપુરી (૧૫) જય અંબે પૂરીશાક (૧૬)અભી ફાસ્ટફડ (૧૭)ગણેશ વડાપાઉં (૧૮) મહાદેવ ફરસાણ સહિત ૧૮ને ફડ લાયસન્સ લેવા નોટિસ ફટકારી હતી. તેમણે ઉમેયુ હતું કે ઉપરોકત ઉપરાંત (૧૯) પટેલ ઘૂઘરા (૨૦) બાલાજી દાળપકવાન (૨૧) બાલાજી ઘૂઘરા (૨૨) બાલાજી ભૂંગળા બટેટા (૨૩)કદબં દાબેલી (૨૪) કદબં ભજીયા વડાપાઉં (૨૫) શ્રીજી બ્રેડ સેન્ટર (૨૬) આશાપુરા દાળપકવાન (૨૭) આશાપુરા ઘૂઘરા (૨૮) રાજ મેગી (૨૯) રાજ દાળપકવાન (૩૦) માતિ અલ્પાહાર (૩૧) એચ. કે. ઇડલી સંભાર (૩૨) અનમોલ ફરસાણ (૩૩) શ્રીરામ ફરસાણ (૩૪) શિવશકિત નાસ્તા ગૃહ (૩૫) જલિયાણ ફરસાણ (૩૬)મુરલીધર ફરસાણ (૩૭)જય અંબે પકોડા (૩૮)ગણેશ ચાઇનીઝ પંજાબીની ચકાસણી કરવામાં આવી હતી, અલબત્ત કઇં વાંધાજનક મળ્યું ન હતું
કેરી કરતા મેંગો જયુસ સસ્તું કેમ ? સેમ્પલ લેવાયા
(૧) મેંગો યુસનું સેમ્પલ સ્થળ– શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ, ક્રીસ્ટલ સિટી એપાર્ટમેન્ટ, ડિ–માર્ટ પાસે, કુવાડવા રોડ
(૨) મેંગો મિલ્ક શેઇકનું સેમ્પલ સ્થળ– જય ભોલે રસ ભંડાર, કુવાડવા રોડ
(૩) મેંગો યુસ લુઝનું સેમ્પલ સ્થળ–જય ભોલે રસ ભંડાર કુવાડવા રોડ
(૪) મેંગો મિલ્ક શેકનું સેમ્પલ સ્થળ–શ્રી નવરગં ડેરી ફાર્મ, હડકો, કોઠારીયા રોડ, આશાપુરા મંદિર પાસેથી
(૫) મેંગો મિલ્ક શેકનું સેમ્પલ સ્થળ– શ્રી નવરગં ડેરી ફાર્મ, શકિત કૃપા, હરિધવા રોડ, મોમાઈ હોલ પાસેથી
(૬) મેંગો મિલ્ક શેકનું સેમ્પલ સ્થળ– ન્યુ વૃંદાવન ડેરી ફાર્મ, વિરાટનગર મેઇન રોડ
(૭) મેંગો મિલ્ક શેકનું સેમ્પલ સ્થળ– આકાશ કેટરર્સ પ્રા. લી., પિપળીયા હોલ મેઇન રોડ, અટિકા
(૮) મેંગો મિલ્ક શેકનું સેમ્પલ સ્થળ– ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ગોવિંદનગર કોર્નર, કોઠારીયા મેઇન રોડ
(૯) મેંગો મિલ્ક શેકનું સેમ્પલ સ્થળ– બાપાસીતારામ ડેરી, હરિધવા મેઇન રોડ
(૧૦) મેંગો મિલ્ક શેકનું સેમ્પલ સ્થળ– કનૈયા ડેરી ફાર્મ, કોઠારીયા રો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : મવડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે ચક્કાજામ
November 15, 2024 01:03 PMસાગરપુત્રોની ટ્રીપ દરિયાઈ પ્રદૂષણને કારણે લંબાઇ હોવા છતાં સરકાર જાગતી નથી
November 15, 2024 01:02 PM"આજકાલ"ની ન્યુઝ સ્ટોરી બાદ અસ્માવતી ઘાટની થઈ સફાઈ
November 15, 2024 01:01 PMપોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં બાળ દિવસ ઉજવાયો
November 15, 2024 01:00 PMવડિયા ના હરભોલે મિત્ર મંડળનો અનોખો સેવાયજ્ઞ,22વર્ષથી ગીરનાર પરિક્રમામાં આપે છે ચા પાણીની સેવા
November 15, 2024 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech