પોરબંદરના વિવિધ વિસ્તારોમાં પુરઅસરગ્રસ્તોને ફુડપેકેટનું થયું વિતરણ

  • August 31, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની ભાગ્યવિજય હિમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઇન્ડીયન રેડક્રોસ પોરબંદર તાલુકા શાખા દ્વારા વોર્ડ નં.૧૩ તથા એમ.ડી.સાયન્સ કોલેજ, એમ.ઈ.એમ.સ્કુલ, નરસંગટેકરી પ્રાથમિક શાળા અને એસ.એસ.સી. કોલોનીથી આગળ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્યમાં નિરવભાઈ દવે,હરપાલસિંહ સરવૈયા,નરેશભાઈ થાનકી,દેવવ્રતભાઈ જોશી જોડાયા હતા.તેની તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application