જામનગર ગ્રામ્ય વિસ્તારમાં જવાનો દ્વારા ફલેગમાર્ચ

  • May 04, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે અનુસંધાને સિક્કા, લાલપુર, ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા બીએસએફ, સીએપીએફના જવાનો સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ચુંટણી અન્વયે પોલીસ તંત્ર દ્વારા શહેર વિસ્તારમાં ફલેગમાર્ચ યોજવામાં આવી હતી, ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application