જામખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન મોડપીર ડાડા તથા જામ અબળા ડાડા ની બાવન ગજની ધ્વજા રોહણ અને મહાપ્રસાદ નું ધાર્મિક પ્રસંગ નું આયોજન અષાઢ સુદ બીજ તા,7/7/2024 રવિવારે સવારે 9 વાગ્યે બાવન ગજની ધ્વજા રોહણ અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ નું આયોજન કંચનપુર ગામ નાં સમસ્ત ઘાવડા પરીવાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ તમામ ધાર્મિક પ્રસંગ નો લાભ લેવા સમસ્ત ઘાવડા પરીવાર ને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે તેવું ઉપેન્દ્રભાઈ ઘાવડા દ્વારા અખબાર યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech