ભાવનગર શહેર અને જિલ્લામાંથી દેશી બનાવટની પિસ્ટલો-૦૬ તથા તમંચા-૨ તથા કાર્ટીસ-૩૦,ગુપ્તી અને મોટા છરાઓ-૩ તેમજ બે ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૧૩,૭૦,૪૦૦ના મુદ્દામાલ સાથે નવ શખ્સોને પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધા હતા.નોંધનીય છે કે બે દિવસ પૂર્વે કલેકટર કચેરી નજીકથી ઘાતક હથિયારો સાથે ચાર શખ્સો ઝડપાયા બાદ પોલીસે ઘાતક હથિયારો રાખતા શખ્સો સામે સખ્ત કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમી હકિકિત આધારે અલગ અલગ શખ્સોની તપાસ કરતાં અલગ-અલગ શખ્સો પાસેથી ઘાતક ગેર કાયદેસર હથીયારો મળી આવતા તમામ વિરૂધ્ધ અલગ-અલગ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટની તથા જી.પી.એક્ટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ભાવનગર, નિલમબાગ, વરતેજ, પાલીતાણા ટાઉન તેમજ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં અલગ-અલગ ગુન્હાઓ રજીસ્ટર કરાવ્યા હતા.
અલગ-અલગ ગુનાઓમાં કબ્જે કરેલ મુદામાલ દેશી બનાવટની પિસ્ટલ નંગ-૦૬ કિ.રૂ.૬૦, ૦૦૦, દેશી બનાવટના તમંચા નંગ-૦૨ કિ.રૂ. ૨૦, ૦૦૦, પીળી ધાતુના પિસ્ટલના કાર્ટીસ નંગ-૨ક કિ.રૂ. ૨૬૦૦,પીળી ધાતુના તમંચાના કાર્ટીસ નંગ-૦૪ કિ.રૂ.૪૦૦, મોબાઇલ ફોન નંગ-૦૯ કિ.રૂ.૯૨૦૦૦ અને ૨ કાર કિ.રૂ.૧૨,૦૦,૦૦૦ નિલમબાગ પોલીસ મથક ગુર.નં.૧૧૧૯૮૦૦૧૨૫૦૫૪૨/૨૦૨૫ આમાં એક્ટ કલમ ૨૫/૧ ) એડરહ જા પી એક્ટ કલમ-૧૩૫ મુજબ,
આરોપીઓ
આકીબ જુસબભાઇ લાખાપીટા
(ઉ.વ.૨૪ ધંધી મજુરી રહે ડુંગરપુર ના પાલીતાણા, જી.ભાવનગર) કબ્જે કરેલ મુદામાલ-દેશી બનાવટની પિસ્ટલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦, દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ કિ. રૂ.૧૦,૦૦૦, પીળી ધાતુના કાર્ટીસ નંગ-૦૮ કિ.રૂ.૮૦૦, મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૭૦૦૦ અને ઈનોવા કાર કિ.રૂ.૬,૦૦, ૦૦૦
ઈનાઇત ફીરોજભાઈ ચૌહાણ
(ઉ.વ.૨૪ ધંધો, મજુરી રહે વીજપડી, તા.સાવરકુંડલા જી.અમરેલી) પાસેથી કબજે કરેલ મુદામાલ-મોટો છરો નંગ-૦૧ કિ.રૂ.૧૦૦ અને મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦
સમીર મહમદભાઇ બુકેરા
(ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે નીપ ગામ. તા મહુવા, જી.ભાવનગર) પાસેથી કબ્જે કરેલ મુદામાલ-દેશી બનાવટની પિસ્ટલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦, પીળી ધાતુના કાર્ટીસ નંગ-૦૪ કિ.રૂ.૪૦૦, મોટો છરો કિ.રૂ. ૧૦૦ અને મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦
સાજીદ ઇસ્માઇલભાઈ જીરૂડા
(ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે. મણીભાઈ ચોક ભરવાડ શેરી સાવરકુંડલા જી.અમરેલી) પાસેથી કબજે કરેલ મામાલ-મોટો છરો કિ.રૂ. ૧૦૦, મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦ ભાવનગર, વરતેજ પોલીમ મથક ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૪૦૪૦૧/૫૦૨૫ આર્મ એક્ટ કલમ, સ્વત બી). એક. ૨૯. તથા જઝ પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
જુનેદ યુનુસભાઇ નોડીયા
(ઉ.વ.૨૬ ધંધો રેસ્ટોરન્ટ રહે હુસેની ચોક, ૫૦-વારીયા, પાલીતાણા જી.ભાવનગર) પાસેથી ફબ્જે કરેલ મુદ્દામાલ - દેશી બનાવટની પ્રિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦, દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦, પીળી ધાતુના કાર્ટીસ કિ.રૂ.૭૦૦ અને મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ ક્રેટા કાર કિ.રૂ.૬,૦૦, ૦૦૦
ફીરોજ લીલીપભાઈ નોડીયા
(ઉ.વ.૪૨ ધંધો વેપાર રહે, બહારપરા, પાલીતાણા, જી.ભાવનગર) પાસેથી કબ્જે કરેલ મુદામાલ-કાળા કલરની સ્ટીલના કથાવાળી ગુપ્તી નંગ-૦૧ કિ.રૂ.૧૦૦, મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦ નોંધાયેલ ગુનો ભાવનગર પાલીતાણા રૂરલ પીલીસ ગુરનં૧૧૧૦૮૦૪૧૨૫૦૧૪૮/૨૦૨૫ આમ્સ એક્ટ કલમ-૨૫/૧-બીજુંાએ) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫, મજબ
જય ઉર્ફે જયલો ધર્માભાઇ ચૌહાણ
(ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે ન્યાય કોર્ટ પાછળ, ૫૦-વારીયા, પાલીતાણા, જી.ભાવનગર) પાસેથી કબ્જે કરેલ મુદામાલ દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦, પીળી ધાતુના કાર્ટીસ કિ.રૂ.૪૦૦ અને મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦ નોંધાયેલ ગુનો ભવનગર પાલીતાણા ટાઉન પોલીમ કરેશન ગુરનં૧૧૧૯૮૦૪૨૨૫૦૩૫૧ ૨૦૨૫ આસ એકટ કાયમ ૧/૧-બી) (બો તથા જા ધી એક્ટ કલમ-૧૩૫ મુજબ.
અનીસ રફીકભાઇ નીડીયા
(ઉ.વ.૨૩ ધંધો વેપાર રહે હુસેની ચોક, ૫૦- વારીયા, પાલીતાણા, જી.ભાવનગર) પાસેથી કબજે કરેલ મુદામાલ દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦, પીળી ધાતુના કાર્ટીસ કિ.રૂ.૫૦૦, મોબાઇલ ફોન કિ.રૂ.૫૦,૦૦૦ નોંધાયેલ ગુનો ૨૪૮૧-બી) (ભો તથા જી.પી. બેડા કલમ-૧૩૫ મુજબ.
યુનુસ ચુસુફભાઇ નોડીયા
(ઉ.વ.૫૪ ધંધો રેસ્ટોરન્ટ રહે હુસેની ચોક, ૫૦. વારીયા, પાલીતાણા જી.ભાવનગર) પાસેથી કબજે કરેલ મુદામાલ દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ ૧૦,૦૦૦, પીળી ધાતુના કાર્ટીસ કિ.રૂ.૨૦૦ અને મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આકીબ જુસબભાઇ લાખાપીટા
ભાવનગર, પાલીતાણા ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૪૦૬૧૪/૨૦૨૪ ઇ.ગજ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩),૫૪, તથા ૧૩૫ મુજબ.ભાવનગર, પાલીતાણા ફરલ, પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૯૮૦૪૧૨૬૦૦૮૧/૨૦૨૩ ક.ઙ.ઈ. કલમ.-૧૨૪,૩૨૪, સરષ,લલષ, તથા.ઙ.અભિં ૩૦૧ઇં-૧૩૪, મુજબ અમરેલી, સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૭ ઈંઙ.ઈ. કલમ-૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૦, ૠઙ અભિં ૫૦-૧૩૫ ૪૮૪ બનાસકાંઠા, થરાદ પો.સ્ટે. પ્રોહી. ગુ.૨.નં.૧૧૧૯૫૦૫૦૨૩૦૫૮૫/૨૦૨૩ પોહી. કલમ. ૬૫/એ)(ઇ),૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબ બનાસકાંઠા, સુઇગામ, પાસા એક્ટ કલમ-ર(બી), મુજબ,
છનાઇત ફીરોજભાઇ ચૌહાણ
જામનગર, સીટી-બી ડીવીઝન, પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૩૧/૨૦૧૮ ઈંઙ.ઈ. કલમ-૩૭૯, મુજબ. અમરેલી, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૪૦૫૩૨૪૦૨૮૩૬મ૨૦૨૪ પ્રોહી. કલમ-૬પ(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ
સમીર મહમદભાઈ બુકેરા
ભાવનગર, મહુવા ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૦૨૪૦૨૩૮/૨૦૨૪ કલમ-૧૩૫ મુજબ
સાજીદ ઇસ્માઇલભાઇ જીરૂડા
અમરેલી, સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૯/૨૦૧૭ કઙ.ઈ. કલમ ૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭, -૧૩૫
જુનેદ યુનુસભાઇ નોડીયા
ભાવનગર, પાલીતાણા ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૮ કલમ ૩૫૪(૩),૫૦૪,૫૦૬(૨),૫૦૭, ૧૧૪, તથા એટ્રોસીટી એકટ કલમ.-૩(૧) (આર) (એસ), (ડબલ્યુ), ૩(૨)(૫), મુજબ ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. સેક્ધડ ગુ.ર.નં.૨૯૦/૨૦૧૮ પ્રીઝનર્સ એકટ કલમ.-૪૨,૪૩,૪૫, મુજબ
ફીરોજ દીલીપભાઈ નોડીયા
અમદાવાદ ગ્રામ્ય, ધંધુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૧/૨૦૧૯ ઈંઙ.ઈ. કલમ. ૩૦૭,૨૭૯,૩૩૭,૩૩૮ વિ મુજબ ભાવનગર, પાલીતાણા ટાઉન પો.કસ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૪૦૬૧૪/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ.૧૧૮(૧)
જય ઉર્ફે જયલી ધર્મેન્દ્રભાઇ પીડાણ
ભાવનગર પાલીતાણા ટાઉન પોકસ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૮ ઈંઙ.ઈ. કલમ ૩૫૪(૭) ૫૦૪,૫૦૬(૨),૫૦૭, ૧૧૪, તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧),(આર), (એસ).(ડબલ્યુ) મુજબ ભાવનગર, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૪૦૬૧૩/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ.. ૧૦૩(૧), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩),૫૪,૬૧, તથા ૠ.ઙ.અભિં કલમ-૧૩૫ મુજબ ગુનો ગઇ તા.૦૪/૦૯/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ જેમાં ફરિયાદી તરીકે આકીબ જુસબભાઈ લાખાપોટા રહે-ડુંગરપુર ગામ, તા.પાલીતાણા અને આરોપીઓ તરીકે સીરાજ રજાકભાઈ રાધનપુરા, સીકંદર નાથાભાઇ સૈયદ, તાહીર ગફારભાઈ રાધનપરા, ગકાર મુસાભાઈ રાધનપરા, તોફીક ગફારભાઇ રાધનપરા રહે. તમામ પાલીતાણા પૈકી આરોપી નં.૨ થી ૪ જામીન ઉપર હોય અને બન્ને પાર્ટીઓ પાલીતાણા ખાતે રહેતી હોય અને બન્ને પાર્ટીઓને એકબીજા સાથે દુશ્મની થયેલ હોય અને અવાર-નવાર સામ-સામે મળતા હોય જેથી આ પકડાયેલ આરોપીઓ પોતાના સ્વબચાવ માટે આ હથિયારો સાથે રાખતા હોવાનું પ્રાથમિક દષ્ટીએ જણાય આવ્યુ હતી.
આ કમગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ પી.બી.જેબલીયા, સ્ટાફના દિપસંગભાઇ ભંડારી, ભૈરવદાન ગઢવી, ભૈયપાલસિંહ ચુડાસમા, હિરેનભાઇ સોલંકી, હરેશભાઇ ઉલવા. અજીતસિંહ મોરી, નીતીનભાઇ ખટાણા, મોહીલભાઇ ચોકીયા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, મજીદભાઇ સમા, બળદેવભાઇ મકવાણા, સંજયસિંહ ઝાલા, અલ્ફાઝભાઈ વોરા, સત્યજીતસિંહ ચુડાસમા અને હસમુખભાઈ પરમાર જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech