ખંભાળિયા વિસ્તારમાં હોમગાર્ડની ફરજ બજાવતા જવાનો ફાયર સેફ્ટી અંગેની તાલીમથી સુસજ્જ બની રહે તે હેતુથી જિલ્લા ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમાર તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા હોમગાર્ડ વિભાગના કર્મચારીઓને આગ સામે સાવચેતી તેમજ પગલાં અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ફાયર સ્ટાફ દ્વારા હોમગાર્ડને પ્રેક્ટીકલ રીતે વિવિધ માર્ગદર્શન અપાયું હતું. આ પ્રોજેક્ટમાં ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયા, હોમગાર્ડના ભૂતપૂર્વ ઓફિસર મલકાન સાથે હોમગાર્ડના જવાનોએ જોડાઈને જરૂરી તાલીમ મેળવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયા દ્વારા ફાયર સેફ્ટી ઓફિસર મિતરાજસિંહ પરમારનું દ્વારકાધીશના ઉપર્ણા તેમજ સ્મૃતિચિહ્ન વડે સન્માન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્સલ ખોલતા પહેલા સાવધાન, અમદાવાદમાં પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો, એક વ્યક્તિને ઈજા
December 21, 2024 12:38 PMમિસ્ટ્રી થ્રિલર 'અગ્લી'નું ક્લાયમેક્સ ધ્રુજાવી દેશે
December 21, 2024 12:02 PMઓસ્કાર માટે ભારતની આશા હજુ જીવંત:ગુનીત મોંગાની 'અનુજા'શોર્ટલિસ્ટ
December 21, 2024 12:01 PMરાજકોટ જિલ્લા કલેકટર પુરવઠા વિભાગની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રિતિનિધિને પ્રવેશ નહીં
December 21, 2024 11:59 AMહાલારમાં ડ્રગ્સ સપ્લાયરોના નેટવર્કને ભેદવામાં સુરક્ષા એજન્સીઓ સફળ
December 21, 2024 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech