ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ચાલી રહેલા શિરૂ તળાવના લોકમેળામાં આજરોજ ચઢતા પહોરે (ગત મધ્યરાત્રી)ના આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત રાત્રે આશરે પોણા ત્રણથી સવા ત્રણ વાગ્યા સમય સુધીના સમયગાળા દરમિયાન શિરૂ તળાવના લોકમેળામાં આવેલા શિવ તાંડવ વિસ્તારમાં મેઈન લાઈનમાં શોર્ટ સર્કિટ થયો હતો. જેના કારણે મેળામાં આવેલા મોતના કુવાની બાજુમાં આગ લાગી હતી. આ બનાવ બનતા જિલ્લા ફાયર અધિકારીની સૂચના મુજબ ફાયર સ્ટાફના બ્રિજરાજસિંહ તેમજ તેમની ટીમ દ્વારા ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech