વિસાવદરના પીરવડ ગામે પંચાયત ઓફિસમાં લાઈટ બિલ ભરતી વખતે યેલ બોલાચાલી ના મનદુખમાં સામસામે યેલ મારામારીમાં પોલીસે ૧૦ સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હા ધરી છે.વિસાવદરના પીરવડ ગામે રહેતા વિઠ્ઠલભાઈ સાબલપરાના પુત્ર અલ્કેશભાઇ લાઈટ બિલ ભરવા પંચાયત ઓફિસે ગયા હતા. તે દરમિયાન કાળુભાઈ પડસાળા નામના ઇસમે આવી ઓફિસમાંી બહાર નીકળવાનું જણાવતા યુવકે શા માટે બહાર કાઢો છો તેવું કહેતા કાળુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાફા અને ચપ્પલી યુવકને માર માર્યો હતો ત્યારબાદ યુવક ખેતરે પહોંચતા કાળુભાઈ, સુરેશભાઈ, રાજુભાઈ, હરસુખભાઈ, અતુલભાઇ ,અજયભાઈ પડશાળા સહિતના છ ઇસમોએ યુવકને ઢીકાપાટુનો માર મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી.
તો સામા પક્ષે યેલ ફરિયાદમાં કાળુભાઈ પડસાળા ગામમાં પંચાયત ઓફિસે લાઈટ ભરવા ગયેલ હતા તે દરમિયાન પંચાયતમાં હાજર માણસોને બિલ ભરાઈ ગયેલ હોય તો બહાર જવાનું કહેતા ત્યાં ઉભેલા અલ્કેશભાઇએ કાળુભા
ઈ સો બોલાચાલી કરી હતી અને ગાળો આપવા મળ્યા હતા ત્યારબાદ ટીકા પાટુનો માર પંચાયતમાં હાજર માણસોને બિલ ભરાઈ ગયેલ હોય તો બહાર જવાનું કહેતા ત્યાં ઉભેલા અલ્કેશભાઇએ કાળુભાઈ સો બોલાચાલી કરી હતી અને ગાળો આપવા મળ્યા હતા ત્યારબાદ ઢીકા પાટુનો માર મારેલ જે બાબતે કાળુભાઈ અલ્કેશભાઇ ના પિતાજી વિઠ્ઠલભાઈ ને કહેવા જતા વિઠ્ઠલભાઈ સાબલપરા, અતુલભાઇ, અલ્કેશભાઇ, અને વિઠ્ઠલભાઈ રાજાભાઈ સાબલપરા એ એક સંપ ઈ લોખંડના પાઇપ સળિયા વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા.
પંચાયત ઓફિસે યેલ બોલાચાલીમાં સામસામે યેલ મારામારીની ફરિયાદ અંગે પોલીસે ૧૦ સામે ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઇ સુમરાએ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech