દિવ્યાંગના જૈનનો બિકિની લૂક જોઈ ફેન્સ ઘાયલ

  • May 29, 2024 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવ્યાંગના જૈનનો બિકિની લૂક જોઈ ફેન્સ ઘાયલ

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છેદિવ્યાંગના જૈને 2015માં ટીવી શો 'એક રિશ્તા ઐસા ભી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં અભિનેત્રી તેની બિકિની તસવીરોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.દિવ્યાંગનાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ ઘણા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોને ચાહકો આજે પણ પસંદ કરી રહ્યા છે.અભિનેત્રી બ્લેક બિકિનીમાં દરિયાકિનારે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.અભિનેત્રીની હોટ તસવીરો પર ચાહકો ફિદા થયા છે.પૂલમાં કાતિલ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.દિવ્યાંગના એક જાણીતી ટીવી અભિનેત્રી અને મોડલ છે. તે ટીવી સિરિયલ 'ગંગા'થી ચર્ચામાં આવી હતી.ટીવી સીરિયલ સિવાય દિવ્યાંગના જૈને બીજા પણ ઘણા શો કર્યા છે. જેમાં 'સતરંગી સસુરાલ', 'ઉડતી કા નામ રજ્જો', 'અલાદ્દીન: નામ તો સુના હોગા', 'ગંગા' જેવા નામો સામેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application