જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળ ના બેડી તેમજ આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તેમજ રેપીડ એક્સન ફોર્ષની સહાયતા ટુકડી દ્વારા કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરી હતી, તેમજ સ્થાનિક લોકો સાથે મુલાકાત પણ કરી હતી.
આજ તા. ૨૯.૧૦.૨૦૨૩ ના ક.૧૧-૧૫ થી ૧.૦૦ વાગ્યા દરમિયાન રેપીડ એક્શન ફોર્સ એ/૧૦૦ બટાલીયન ફેમીલી રાઇઝેશન કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતના અનુસંધાને બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત તેમજ રેપીડ એક્શન ફોર્સ ના અધિકારી-જવાનો સાથે પોલિસ સ્ટેશન વિસ્તારમાં નુરી રઝા ચોક,ઇકબાલ ચોક,સોઢા ફળી, ઈદ મસ્જિદ ચોકમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, તેમજ કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો અંગેની માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ
September 20, 2024 02:26 PMયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech