હળવદ શહેર ગ્રામ્ય પંથકમાંમાં ઝોલાં છાપ ડોકટરનો રાફડો ફાટયો હતો.લોકોની સારા વાર કરી ખુલ્લ ેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.પથકમા નકલી ડોકટરોનો જાણે કે રાફડો ફાટો હોય તેવું લાગી રહ્યું છે ડીગ્રી વગરનાં પાંચ નકલી ડોકટરોને ઝડપી લઈને પોલીસે દવાનો જથ્થો કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપુર ગામે દવાખાનુ ચલાવતા સંદીપ મનુભાઈ પટેલ રે મણી સોસાયટી સરા રોડ હળવદ,સુંદરી ભવાની ખાતે દવાખાનું ચલાવતા વાસુદેવ કાંતિભાઈ પટેલ,રહે સુંદરીભવાની તાલુકો હળવદ.મુળ બેચરાજી જીલ્લો મહેસાણા, રમણપુર ખાતે દવાખાનુ ચલાવતા પરિમલ ધિરેનભાઈ બાલા રહે રણમલપુર તાલુકો હળવદ મુળ અશોકનગર તાલુકો બીલાસપુર જીલ્લો રામપુર, યુપી
રાયસગપુર ગામે દવાખાનુ ચલાવતા પંચનાન ખુદીરામ ધરમી રેહ.રાયસંગપુર તાલુકો હળવદ મુળ રહે ગુા કોલોની, જિલલો પીલીભિતી, યુપી
ઢવાણા ગામે દવાખાનુ ચલાવતા અનુજ ખુદીરામ ધરામી રહે ઢવાણા,તા.હળવદ મુળ ગુા કોલોની, જિલ્લ ો પીલીભીતી યુપી, તમામ આરોપી કોઈપણ ડીગ્રી વગર દર્દીઓની જિંદગી જોખમાય તેવી રીતે બીમાર દર્દીની સારવાર કરતા ઝડપાયા હતા પોલીસે નકલી ડોકટરને ઝડપી લઈને એલોપેથી દવાનો જથ્થો કીમત ૫૧૫૬૭નો મુદામાલ જ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરીમાં હળવદ પીઆઈ તથા પીએસઆઇ તથા સ્ટાફ જોડાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech