ભારતમાં લગભગ ત્રણ લાખ વર્ષ પહેલાં પણ પ્રાણીઓનો વધ થતો હતો. કાશ્મીરમાં હાથીઓની લુ પ્રજાતિના અવશેષોના અભ્યાસ દ્રાર ખુલાસો થયો છે. આ અવશેષો કાશ્મીર ઘાટીના પમ્પોર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. લોરિડા મ્યુઝિયમ આફ નેચરલ હિસ્ટ્રીના કયુરેટર અદ્રૈત ઝકરની આગેવાની હેઠળની ટીમે જાહેર કયુ કે આ અવશેષો લુ થઈ ગયેલી પેલેઓલોકસોડન પ્રજાતિના ત્રણ પ્રાચીન હાથીઓના છે. આધુનિક આફ્રિકન હાથીઓ કરતા તેમનું કદ બમણા કરતા વધુ હતું. આ અવશેષો ત્રણ–ચાર લાખ વર્ષ જૂના છે. સંશોધકોને આ જગ્યાએ હાથીના હાડકાના ટુકડા મળ્યા હતા. આ દર્શાવે છે કે તે સમયે માણસોએ હાથીઓના અસ્થિમાને કાઢવાનો પ્રયાસ કર્યેા હશે.
હાથીના અવશેષો સાથે પથ્થરના ૮૭ ઓજારો પણ મળી આવ્યા હતા. સંશોધકો માને છે કે તેનો ઉપયોગ અસ્થિ મા કાઢવા માટે કરવામાં આવ્યો હશે. સાધનો બેસાલ્ટથી બનેલા છે. તે આ વિસ્તારમાં જોવા મળતું નથી. તે સમયે લોકો ઓજારો બનાવવા માટે કાચો માલ પણ લાવ્યા હતા. કવાટર્નરી સાયન્સ રીવ્યુ અને જર્નલ ઓફ વર્ટેબ્રેટ પેલિયોન્ટોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર સંશોધકોનું માનવું છે કે આ ભારતીય ઉપખંડમાં પ્રારંભિક માનવીઓના વર્તન વિશે જાહેર કરશે. હાથીઓના વિકાસ અને સ્થળાંતર વિશે પણ માહિતી મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાઈવે પર વાહનોમાંથી ગેરકાયદેસર લાઈટો કરાઈ દુર
November 22, 2024 01:45 PMવીરભનુની ખાંભીથી નિરમા ફેક્ટરી સુધી ના રોડ પર સ્ટ્રીટ લાઈટની સુવિધા ક્યારે?
November 22, 2024 01:44 PMમુખ્યમંત્રી લગ્નપ્રસંગે હળવાશની પળોમાં
November 22, 2024 01:43 PMરત્નાકર શાળાના ભુલકાઓને શિયાળ પરિવારે આપી અમુલ્ય ભેટ
November 22, 2024 01:42 PMસરકારી ભાવસિંહજી હોસ્પિટલને આઇ.સી.યુ.ઓન વ્હીલ્સ થઇ અર્પણ
November 22, 2024 01:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech