લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત ભાજપમાં ત્રણ મોટા ફેરફારો થઇ રહ્યાં છે. કેન્દ્રમાં જો એનડીએની સરકાર રચાશે તો હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મોદી કેબિનેટમાં મહત્વનું સ્થાન મળી શકે છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પછી પ્રદેશ પ્રમુખ બદલાવાના હોવાથી નવા પ્રદેશ પ્રમુખ આવી શકે છે. હાઇકમાન્ડે આ પોસ્ટ માટે ઓબીસી ભણી નજર દોડાવી છે. સીઆર પાટીલની ટર્મ તો પુરી થઇ ચૂકી હતી પરંતુ લોકસભાની ચૂંટણી હોવાથી તેમને એકસટેન્શન આપવામાં આવ્યું હતું પરંતુ જૂન મહિનામાં તે પૂં થવાનું હોવાથી નવા પ્રદેશ પ્રમુખની શોધ શ કરી દેવામાં આવી છે. સત્તાધારી પાર્ટીમાં ત્રીજો અને મહત્વનો ફેરફાર એવો છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ થશે. સૂત્રો જણાવે છે કે બે થી ત્રણ મંત્રીઓને ડ્રોપ કરીને પાંચ થી સાત નવા ચહેરાને સ્થાન અપાશે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને પાર્ટી હાઇકમાન્ડે ભાજપમાં લેતાં પહેલાં કેબિનેટમાં સમાવવાની ઓફર કરી હતી.
ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણની સાથે સાથે બ્યુરોક્રેસીમાં પણ મોટા ફેરફારો થઇ રહ્યાં છે. ચૂંટણી દરમ્યાન અટકાવી રાખેલી વહીવટી બદલીઓ તેમજ પોલીસ અધિકારીઓના પોસ્ટીંગનો મુદ્દો પણ હાથ પર લેવામાં આવશે. આગામી દિવસમાં આ તણ મહત્વના ફેરફારો જોઇ શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech