હેડ કવાર્ટરના તાલીમ ભવનમાં નિ:શુલ્ક કાર્યક્રમ: સ્પધર્ત્મિક પરીક્ષાની તૈયારીઓ કરનારાઓને જોડાવા આહવાન
જામનગર પોલીસ દ્વારા આગામી તા. 1ર જુલાઇના રોજ કારર્કીદી માર્ગદર્શન સેમીનારનું આયોજન પોલીસ હેડ કવાર્ટરના તાલીમ ભવન ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સ્પધર્ત્મિક પરીક્ષાની તૈયારીઓ કરનારા યુવાઓને જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા તા. 1ર જુલાઇ ર0ર4 ના રોજ સવારે 10.30 વાગ્યે જામનગરના પોલીસ હેડ કવાર્ટર, પોલીસ તાલીમ ભવન ખાતે કારર્કીદી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે, યુપીએસસી, જીપીએસસી, સીસીઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ વિગેરે જેવી સ્પધર્ત્મિક પરીક્ષાની તૈયારીઓ માટે નિ:શુલ્ક માર્ગદર્શન સેમીનાર યોજાશે, જેમાં આ પ્રકારની પરીક્ષાની તૈયારીઓ કરનારાઓને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી
December 23, 2024 04:17 PMગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech