રાજકોટમાં ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટસમેન બેન ફોક્સનો જન્મદિવસની કરાઈ ઉજવણી...જૂઓ ફોટો

  • February 16, 2024 10:08 PM 

ભારત સામે ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ રાજકોટમાં છે ત્યારે એવું નથી કે રાજકોટમાં માત્ર ભારતીય ટીમની જ મહેમન નવાઝી થઈ રહી હોય પરંતુ ઇંગ્લેન્ડની ટીમની પણ તેવી જ મહેમાન નવાઝી કરવામાં આવી રહી છે. ઉલ્લેેખનીય છે કે ફોર્ચ્યુંન હોટેલમાં ઇંગ્લેન્ડની ટીમની મહેમાનગતિ થઈ રહી છે. ત્યારે ગત 15 તારીખે ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટસમેન બેન ફોક્સનો જન્મદિવસ હતો. ત્યારે દિવસના અંતે ઇંગ્લેન્ડની ટીમ હોટેલ પરત ફરી ત્યારે હોટેલ ફોર્ચ્યુન દ્વારા બેન ફોક્સ માટે ખાસ કેક રાખવામાં આવી હતી જેને બેન ફોક્સે કટ કરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી.











લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application