રિયાલિટી શોની સફળતાનો નશો મગજમાં ચડ્યો
રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’માં શામેલ થયા પછી એલ્વિશ યાદવ ખૂબ જ ફેમસ થઈ ગયા છે. એલ્વિશ યાદવ ઘણા મ્યુઝિક વિડીયોમાં જોવા મળતા હોય છે, હાલમાં તેઓ અન્ય કારણોસર ચર્ચાનો વિષય બની ગયા છે.
રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’માં શામેલ થયા પછી એલ્વિશ યાદવ ખૂબ જ ફેમસ થઈ ગયા છે. યૂટ્યૂબર એલ્વિશ યાદવ તગડી ફેન ફોલોઈંગ ધરાવે છે. એલ્વિશ યાદવ ઘણા મ્યુઝિક વિડીયોમાં જોવા મળતા હોય છે, હાલમાં તેઓ અન્ય કારણોસર ચર્ચાનો વિષય બની ગયા છે.
રિપોર્ટ્સ અનુસાર 26 વર્ષીય એલ્વિશ યાદવને જયપુરના એક રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને થપ્પડ મારી દીધી છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર આ અજાણ્યા વ્યક્તિએ એલ્વિશ યાદવના પરિવાર પર કમેન્ટ કરી હતી. જેના કારણે એલ્વિશ યાદવને ગુસ્સો આવતા તે વ્યક્તિને થપ્પડ મારી દીધી. તે વ્યક્તિએ એલ્વિશ વિશે પર્સનલ કમેન્ટ્સ કરતા એલ્વિશ નારાજ થઈ ગયો હતો.
એલ્વિશ યાદવ વિડીયો
એલ્વિશ યાદવે આ ઘટના અંગે જણાવતા એક વિડીયો શેર કર્યો છે. એલ્વિશ જણાવે છે કે, તેને તે વ્યક્તિને થપ્પડ મારવાનો કોઈ અફસોસ નથી. એલ્વિશે જણાવ્યું કે, ‘ભાઈ જોવો જાણે વાત એમ છે કે, મને લડાઈ કરવાનો શોખ નથી અને મારવાનો પણ શોખ નથી. હું મારા કામથી કામ રાખું છું. હું એક સામાન્ય માણસ છું. કોઈને ફોટો ક્લિક કરાવવો હોય તો ફોટો ક્લિક કરાવી લઉં છું. અમે શાંતિથી ફોટો ક્લિક કરવાનું વિચારતા હોઈએ છીએ. પાછળથી કોઈ કમેન્ટ પાસ કરે તો તેને હું છોડતો નથી.’
એલ્વિશે વધુમાં જણાવ્યું કે, ‘તમે જોવો છો કે, પોલીસ સાથે છે અને કમાન્ડો પણ છે. કંઈ ખોટુ કરશો તો ખબર નહીં પડે. જો મને કોઈ માઁ બહેનની ગાળ આપશે તો હું છોડીશ નહીં. તેણે મને કહ્યું અને મેં જઈને તેને થપ્પડ મારી દીધો. તેણે ખરાબ શબ્દો કહ્યા એટલે થપ્પડ માર્યો. આ મારી સ્ટાઈલ છે, તેણે મોઢાથી જવાબ આપ્યો હું બોલી શકતો નથી.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડિજિટલ ગુજરાત: ભારતનેટ ફેઝ-2 હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
October 03, 2024 08:29 PMરાજ્યમાં 1903 સ્ટાફ નર્સની કરાશે ભરતી, સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ થશે
October 03, 2024 08:27 PMરાજકોટ- આર.ટી.ઓ. ખાતે આવતીકાલે વાહન માટેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક રહેશે બંધ
October 03, 2024 08:10 PMકોંગ્રેસમાં જોડાતા જ અશોક તંવરે ભાજપનું ટેન્શન વધાર્યું
October 03, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech