ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ ખાલી બેઠકો પર ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ રાજ્યસભાની ચૂંટણીમાં પણ વિપક્ષની મોટી પરીક્ષા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન સામે વિપક્ષી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ ખાલી બેઠકો પર ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. આંધ્ર પ્રદેશમાં ત્રણ અને ઓડિશા, હરિયાણા અને પશ્ચિમ બંગાળની એક-એક બેઠક પર ચૂંટણી યોજાશે. 10 ડિસેમ્બર નામાંકન માટેની છેલ્લી તારીખ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 11 ડિસેમ્બરે થશે. ઉમેદવારો 13 ડિસેમ્બર સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. 20 ડિસેમ્બરે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ રાજ્યસભાની ચૂંટણીમાં પણ વિપક્ષની મોટી કસોટી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન સામે વિપક્ષી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech