ધ્રોલના જસાપર ખાતે આવેલ જસાપર પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થી માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ એક દિવસીય પ્રવાસ તા.29/11/2024 ના રોજ હતો .50 બાળકો અને 3 શિક્ષકો આ પ્રવાસ માં જોડાયા હતા.જેમાં સાયન્સ સેન્ટર ભુજ અને સ્મૃતિ વન ભુજ ખાતે જવાનું થયું જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જામનગર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોડીયા ,વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને એસટી વિભાગ ધ્રોલનો ખૂબ સહયોગ રહ્યો છે
આ પ્રવાસમાં સાયન્સ સેન્ટર ભુજ ખાતે બાળકોને સાત જુદી જુદી ગેલેરી અને વર્કશોપ દ્વારા ખૂબ જ સારું શિક્ષણ મળ્યું અને શિક્ષણના અનુભવ મળ્યા તેમ જ વિજ્ઞાનમાં રૂચી વધે તે માટે વિજ્ઞાનને ખૂબ નજીકથી જાણી અને પરિચય મેળવ્યો સાથે સાથે સ્મૃતિ વન ખાતે કચ્છમાં આવેલો ભૂકંપ ,ભૂકંપ આવવાના કારણો અને કચ્છ ,ગુજરાત અને ભારતનો ભૌગોલિક પરિચય પણ મેળવ્યો અહીંયા પણ ખૂબ જ્ઞાનવર્ધક વાતો થઈ અને ભૂકંપ આવે ત્યારે જે ઘટના બને તેનો ખૂબ જ સરસ અનુભવ પણ મેળવ્યો બંને જગ્યા બાળકોના શિક્ષણ માટે ખૂબ મહત્વની છે અને સરકારે આ બંને જગ્યા ખૂબ સારી રીતે વિકસાવી છે તેનો સૌ બાળકોએ લાભ લેવા જેવો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech