ફિલિપાઈન્સઃ મિંડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

  • December 02, 2023 09:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ફિલિપાઈન્સના મિંડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર ફિલિપાઈન્સના મિંડાનાઓમાં આજે રાત્રે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. હાલમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.


ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ફિલિપાઈન્સના મિંડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


ન્યૂઝ એજન્સી ANI અનુસાર ફિલિપાઈન્સના મિંડાનાઓમાં આજે રાત્રે લગભગ 8:07 વાગ્યે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે.


સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર દક્ષિણ ફિલિપાઈન્સમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application