એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અને અમદાવાદ સાયબર ક્રાઈમે દિલ્હી, બેંગલુરુ, લખનૌ, અને કોઈમ્બતુરમાં દરોડા પાડ્યાના સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે 20થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દિલ્હી, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બતુરમાં દરોડા પાડ્યા.
વિગતવાર વાત કરીએ તો ક્રિકેટ મેચના પાકિસ્તાનથી ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અને અમદાવાદ સાયબર ક્રાઇમે સંયુક્ત રીતે રાષ્ટ્ર વ્યાપી દરોડા પાડ્યા છે. ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઈમે, દિલ્હી, બેંગલુરુ, લખનૌ, અને કોઈમ્બતુરમાં દરોડા પાડ્યા છે. મેજીક વિન એપ્લિકેશન સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને તેઓના ઠેકાણાઓ પર 20 થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં રૂપિયા 2 કરોડ 30 લાખ જેટલી રકમ સિઝ કરાઈ છે.
બે કરોડની રકમ સિઝ કરાઈ
મેજીક વિન એપ્લિકેશન સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને તેઓના ઠેકાણાઓ પર 20 થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં રૂપિયા 2 કરોડ 30 લાખ જેટલી રકમ સિઝ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓખા મરીન પોલીસ દ્વારા પ્રતિબંધિત ટાપુઓ પર પેટ્રોલીંગ
January 31, 2025 02:08 PMજામનગરમાં યુવતિ અને તેની માતાને માર માર્યાની બે સામે ફરીયાદ
January 31, 2025 01:58 PMભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ તથા દંડ
January 31, 2025 01:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech