હળવદના રણજીતગઢ ગામના પાટિયા નજીક કાર અકસ્માત થયો હોય જે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી યાં સ્થળ પરથી કારચાલક નશાની હાલતમાં મળી આવ્યો હતો અને કારમાંથી દેશી દા મળી આવ્યો હતો જે કારચાલક કચ્છ એસ.આર.પી. ના ડીવાયએસપી હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
હળવદપોલીસમાં ફરજ બજાવતા લાલભા રઘુભાઈ ચૌહાણે આરોપી સુરેશ સોમજીભાઇ બામનીયા રહે ભચાઉ કચ્છ એસ.આર.પી. કેમ્પસ વાળા વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૦૪–૧૧ ના રોજ રાત્રીના દોઢ વાગ્યે રણજીતગઢ ગામના પાટિયા નજીક ફોર વ્હીલ કારનો અકસ્માત થયો છે તેવી માહિતી મળતા તુરતં ટીમ રવાના થઇ હતી યાં સ્થળ પરથી કાર જીજે ૨૦ સીએ ૬૨૨૪ વાળી ગાડી રોડ વચ્ચે પડી હતી જે ગાડીના બોનેટના ભાગે ઘોબો પડેલ હતો અને બોનેટ ઐંચું થઇ ગયું હતું કાર ચાલક બકવાસ કરતો હતો અને કેફી પીણું પીધેલ હાલતમાં જણાઈ આવ્યો હતો જેનું નામ પૂછતાં સુરેશ સોમજી બામનીયા (ઉ.વ.૪૯) નોકરી ભચાઉ એસ.આર.પી. ગ્રુપ રહે હાલ ભચાઉ કચ્છ વાળા હોવાનું જણાવ્યું હતું
જે કારની ખાલી સાઈડના આગળની સીટના ભાગે એક કાચની ઓલ્ડ મોન્ક લખેલ સ્ટીકરવાળી ખાલી બોટલ જોવા મળી હતી અને ડેકી ખોલી જોતા ચાર ઈંગ્લીશ દાની ૭૫૦ મિલીની કાચની શીલ તૂટેલ બોટલ જોવા મળી હતી જેમાં બે બોટલ પર બ્લેન્ડર પ્રાઈડ અને એક પર ઓલ્ડ મોન્ક તેમજ એક પર મોરફીસ લખેલ હતું જે ચારેય બોટલમાં કેફી પીણું ભરેલ હતું જેથી પોલીસે કાર જીજે ૨૦ સીએ ૬૨૨૪ કીમત ૧૨ લાખ અને દેશી દા ૦૩ લીટર કીમત ૬૦૦ નો મુદામાલ જ કરી આરોપી વિદ્ધ એમ.વી.એકટ ૧૮૫ અને પ્રોહીબીશન એકત મુજબ ગુનો નોંધી હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech