સમગ્ર રાજયભરમાં પશુ પક્ષી માનવસેવકો સહિત સમગ્ર સરકારી કર્મચારીઓ પશુ પક્ષી માનવ ઈજાગ્રસ્ત ના થાય તેવા પ્રયાસોના ભાગપે લોક જાગૃતિ અભિયાન સહિત વાહન ચાલકો માટે પ્રોટેકશન એંગલ અર્પણ કરી પશુ પક્ષી હિત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. છતાં વિવિધ શહેર જિલ્લ ા ગ્રામ્ય વિસ્તારમાં મકરસંક્રાંતિ અંતર્ગત ઉડતી પતંગો લુટવા અને કપાયેલા પતંગના દોરાથી લોકો ઇજાગ્રસ્ત બન્યા છે ત્યારે વાંકાનેરના મહિકા ગામ ખાતે કપાયેલા દોરાથી બચવા મોટરસાયકલ ચાલક ફગોળાઈ જતા આગળ આઇસરમાં ટકરાયો અને વધુ ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે ઘટનાની સાથે ઇમર્જન્સી ૧૦૮ ગણતરીની મિનિટોમાં એટલે કે કોલ મળ્યાની સાથે ૧૦થી ૧૨ મિનિટના સમયગાળામાં પહોંચી ઇજાગ્રસ્ત યુવાનને તત્કાલ સારવાર આપી હતી આ અકસ્માતની ઘટનાની ઘટના સ્થળે મળેલી વિગત મુજબસજનપરથી ચોટીલા તરફ પારસીગભાઈ મનજીભાઈ નામના વ્યકિત પસાર થઈ રહ્યા હતા એ વખતે પતંગનો દોરો વીંટાવાથી ઇજાગ્રસ્ત થતા આગળ જઈ રહેલા વાહનની ઠોકરે બાઈક ચડી જતા ઈજા થયેલ હોય જેની પ્રાથમિક સારવાર ૧૦૮ ઈમરજન્સી આપી હતી અને વધુ સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યાની વાંકાનેરના મહીકા હાઈવે રોડ પર આવેલા બસ સ્ટેશન પાસે સ્થાનિક લોકોમાંથી જાણવા મળ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના નૌકાદળની તાકાત વધશે, પીએમ મોદીએ રાષ્ટ્ર્રને ૩ સ્વદેશી યુદ્ધ જહાજ સોંપ્યા
January 15, 2025 03:25 PMઠંડીમાં ઘર વિહોણાઓને રેન બસેરામાં ખસેડવા મ્યુ.કમિશનર સુમેરાની ડ્રાઇવ
January 15, 2025 03:20 PMસોની બજારમાં દુકાન સહિત શહેરમાં મ્યુનિ.બાકીદારોની ૧૨ મિલકતો સીલ
January 15, 2025 03:19 PMમકરસંક્રાતિએ ૧૧૧ વીજ ફીડર ધબાય નમ:
January 15, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech