હાલ હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે. અનેક વિસ્તારમાં ફટપાથ પર જ ગરીબ લોકો આશરો લઈ રહ્યા છે. મહાનગરપાલિકા દ્રારા જૂનાગઢમાં ફટપાથ પર અથવા ખુલ્લ ી જગ્યા પર આશરો લેતા ઘરવિહોણા અને જરીયાતમદં લોકો માટે ચાર જેટલા આશ્રયગૃહ કાર્યરત છે. જેમાં જરિયાતમદં લોકો દ્રારા આશ્રયસ્થાનમાં આશ્રય લેવામાં આવે તે માટે મહાનગર પાલિકાના કમિશનર ડો.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત યુ.સી.ડી.શાખા દ્રારા સ્પેશિયલ નાઈટ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. જેમાં ફટપાથ તથા ખુલ્લી જગ્યા પર સુતા મજૂરો, ભિક્ષુકો અને જરિયાતમદં લોકોને સમજૂત કરી આશ્રય સ્થાન પર આશરો લેવા માટે મહાનગર પાલિકાની ટીમ અને જર પડે ત્યાં પોલીસ વિભાગને સાથે રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
ઘરવિહોણા અને જરીયાતમદં લોકોને આશ્રય સ્થાન સુધી પહોંચી શકે અને ઠંડીથી રક્ષિત શકે તે માટે શહેરીજનોને ઘરવિહોણા અને જરીયાતમદં લોકો માલુમ પડે તો મહાનગર પાલિકા દ્રારા સંચાલિત આશ્રય સ્થાન ત્રીજો માળ, સોરઠ ભવન, ગાંધી ચોક પાસે અને નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ આશ્રય સ્થાનના મેનેજર અલ્તાફભાઈ કુરેશી મો. ૯૮૨૫૪૬૪૪૦૩, પીયુશભાઇ જાદવ મો.૭૬૨૧૦૭૮૫૭૪ અનેઅતીકભાઈ જાગા મો.૮૮૪૯૭ ૩૪૩૨૫ પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત–ઈંગ્લેન્ડ ટી–૨૦ મેચની ટિકિટના બમણા ભાવથી ક્રિકેટ પ્રેમીઓમાં કચવાટ
January 22, 2025 03:33 PMજયાં ફકત મહિલા ડોકટરો હશે તે હોસ્પિટલમાં મૃત્યુદર વાર્ષિક ૧૫ થી ૨૦ ટકા ઘટી જશે: સર્વે
January 22, 2025 03:30 PMAIની મદદથી ૪૮ કલાકમાં જ કેન્સરની તપાસથી લઈને વેકિસન પણ તૈયાર થશે
January 22, 2025 03:28 PMટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech