સિક્કા નગરપાલિકા ખાતે ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
જામનગર તા.૨૧ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સિક્કા નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને તમામને પ્રોત્સાહન સ્વરૂપે સ્ટેશનરી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારના 11 કરોડના અનુદાન સહિત કુલ રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત
September 21, 2024 08:20 PMતિરુપતિ લાડુમાં 'અમૂલ' ઘીના ઉપયોગની અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી, 7 લોકો સામે FIR
September 21, 2024 06:23 PMસિક્કા નગરપાલિકા ખાતે ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
September 21, 2024 05:30 PMજોડીયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા
September 21, 2024 05:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech