સાવરકુંડલા પાલિકાની કચરા ગાડીઓ ખુદ કચરો બની જતાં ડોર-ટૂ-ડોર સેવા બંધ

  • February 19, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાભો આગળ આગળ વણતો જાયને પાછળ પાડો ચાવતો જાય...!! આવી કંઇક હાલત ઇ છે, સાવરકુંડલા નગરપાલિકાની...! રોજે રોજ નવા નવા ખાતમુહૂર્ત, ઉદઘાટન ઇ રહ્યાં છે પરંતુ પાછળ પાછળ જે યોજનાઓ ઉદ્ઘાટીત ઇએ ોડો સમય ચાલુ રહી અત્યારે ઠપ પડી છે.ડોર ટુ ડોર કલેકશન વાહનો રીપેરીંગ કરવાના વાંકે ધૂળ ખાઈ રહ્યાં છે.. સાવરકુંડલા નગરપાલિકા કચેરીની શાખા સેનિટેશન વિભાગમાં રૂબરૂ તપાસ કરતા ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનો વોર્ડ નંબર ૩માં છેલ્લ ા ૨૦ દિવસી કચરો લેવા આવેલ ની તેી રૂબરૂ સેનિટેશન શાખા નો સંપર્ક કરતા ડોર ટુ ડોર  કચરો લેવા આવતા વાહનો એટલે કે  કુલ વાહન ૫ બંધ હાલતમાં છે તેમના નંબર છે આ નંબર જીજે૧૪/(૧) ૧૦૨૮ (૨) ૧૦૭૩ (૩) ૦૯૨૭ (૪) ૯૩૨૩ (૫) ૦૯૨૩ સેનીટેશન વિભાગના જવાબદાર કર્મચારીઓ સંપર્ક કરી રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ કે વોર્ડ નંબર ત્રણમાં આવેલ શ્રમ જેવી નગર તેમજ આજુબાજુ વિસ્તારમાં ૧૫ ી ૨૦ દિવસી કચરો લેવા આવતા ડોટ ટુ ડોર આવતા હતા પરંતુ આવતા ની તેી કચરાના ઘરની અંદર જ એકઠો કરવો પડે અવા લોકો જાહેરમાં કચરો નાંખવા મજબૂર બન્યા છે.સાવરકુંડલા શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા વાહન રીપેરીંગ કરી, તાત્કાલીક જે માટે ફાળવવામાં આવ્યાં છે, તે શહેરના સ્વચ્છતા મિશન ફ્કત કાગળ ઉપર ન રહેતા,વાસ્તવિક રીતે જમીની હકીકત બને તેવી રજૂઆત કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application