જામનગરમાં માર્ગ સલામતી માસ ૨૦૨૫ અંતર્ગત ટ્રાફિક શાખા જામનગર, આર ટી ઓ જામનગર તેમજ Synergie company ના સયુંકત ઉપક્રમે આર ટી ઓ ખાતે હેવી મોટર વેહિકલ ડ્રાઇવરો એકત્ર કરી તેઓને અકસ્માત ઘટાડવા અને માર્ગ સલામતી રાખવા સારું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પાવર પોઈન્ટ પ્રેઝનટેશન તેમજ શોર્ટ ફિલ્મ બતાવી ટ્રાફિક ના નિયમો અંગે તેમજ હેવી મોટર ડ્રાઇવિંગ દરમિયાન શું તકેદારી રાખવી જેની પૂરતી સમજ આપવામાં આવી તેમજ Synergie Company દ્વારા ડ્રાઇવરો ના આઈ ચેક અપ કેમ્પ રાખી વિનામૂલ્યે નંબરના ચસ્માં નું વિતરણ કરવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત પોલીસની સ્ટ્રેન્થ વધારવા ૬ હજારથી વધુ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવીઃ DGP વિકાસ સહાય
February 22, 2025 05:43 PMમોડાસામાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોએ ટુ-વ્હીલર પર જતા યુવકને ઢીબી નાખ્યો, જાણો આખી ઘટના શું છે
February 22, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech