ધરસન ગામે સરકારી માધ્યમિક શાળામાં ધો.૯ નો થયો શુભારંભ

  • September 05, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુતિયાણા તાલુકાના ધરસન ગામ મુકામે રાજય સરકાર દ્વારા મંજુર થયેલી સરકારી માધ્યમિક શાળા ધરસન માટે ધો.૯ નો શુભારંભ કરવામાં આવ્યો છે.ધોરણ ૯ માં પ્રવેશ લેનાર દીકરીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરાવી ગામના સરપંચ, પંચાયતના સદસ્યો,વાલીઓ તથા આગેવાનોની હાજરીમાં ગામમાં નવી શરૂ થયેલી માધ્યમિક શાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ  માધ્યમિક શાળાથી ધરસન તથા આસપાસના ગામો જેવા કે ગઢવાણા, કવલકા, મોડદર વગેરે ગામના વિદ્યાર્થીઓને પણ માધ્યમિક શાળામાં ભણવાનો લાભ મળશે તેમ જણાવ્યુ હતુ. તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application