રાજકોટ એસટીને ધનતેરસ ફળી; ૧૦ નવી વોલ્વો મળી

  • October 29, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એસટી ડિવિઝનને ધનતેરસ ફળી છે. ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા રાજકોટ ડિવિઝનને ૧૦ નવી વોલ્વો બસ ફાળવવામાં આવી છે, આ નવી વોલ્વો અમદાવાદ અને વડોદરા ટ ઉપર મુકવામાં આવશે તેમ રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું.
વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે આ ૧૦ નવી વોલ્વો બસ રાજકોટ–અમદાવાદ અને રાજકોટ–બરોડા ટ ઉપર મુકાશે. નવી વોલ્વો સેવામાં મુકાતા હવે રાજકોટથી અમદાવાદ જવા માટે દર અડધી કલાકે તેમજ રાજકોટથી બરોડા જવા માટે દર કલાકે વોલ્વો બસની સેવા ઉપલબ્ધ થશે. તદઉપરાંત રાજકોટ–ભુજ ટ ઉપર નવી વોલ્વો બસ સેવા શ કરાઇ છે. યારે રાજકોટ–ઉના ટ ઉપર વોલ્વો સેવા યથાવત જાળવી રખાઇ છે. રાજકોટ–નાથદ્રારા ટ ઉપર પણ વોલ્વો બસ દોડાવવા તૈયારીઓ શ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application