દેવભૂમિ દ્વારકા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાના સમયમાં ફેરફાર
ખેલ મહાકુંભ ૩.૦(૨૦૨૪-૨૫) દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ખેલ મહાકુંભ ૩.૦(૨૦૨૪-૨૫) દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા તા. ૦૪/૦૨/૨૦૨૫ના રોજ ૦૮:૦૦ કલાકે શ્રી મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણા ખાતે યોજાનાર હતી પરંતુ વાર્ષિક ઉત્સવ હોવાથી સમય માં ફેરફાર કરેલ છે. હવે જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધા તા. ૦૪/૦૨/૨૦૨૫ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે યોજાનાર છે તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ટ્રકમાં સંતાડેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમ પોલીસ પકડમાં
April 29, 2025 04:54 PMરાજકોટ : સહકાર મેઇન રોડબોર આવેલા નારણનગર પાસે સબસ્ટેશનમાં ભભૂકી આગ
April 29, 2025 04:52 PMરાજકોટ : મનપાએ ધંધાર્થીઓની હજારો રેકડી અને કેબિન કબજે કરી, દંડ ભર્યો હોવા પરત ન કરી
April 29, 2025 04:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech