આખલોલ જકાતનાકા પાસે રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કરનારાઓની અટકાયત કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં રાજા મહારાજાઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી.જે બાબતે હાલમાં રાજ્યમાં રૂપાલા સામે વિરોધ પ્રદર્શન થઈ

  • April 01, 2024 06:45 PM 


કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં રાજા મહારાજાઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી.જે બાબતે હાલમાં રાજ્યમાં રૂપાલા સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.આજે સવારે ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના પોસ્ટર સાથે તેમનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરાયા હતા.ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application