૧૧૧ વર્ષથી અનેક વૈષ્ણવોની આસ્થાની કેન્દ્ર હતું
ખંભાળિયામાં જુની લોહાણા મહાજન વાડી નજીક આવેલી બાલમુકુન્દરાયજીની હવેલી ખાતે છેલ્લા ઘણા દાયકાઓથી અનેક વૈષ્ણવોની આસ્થા, શ્રદ્ધા જોડાયેલી છે. ત્યારે હવે શ્રી બાલમુકુંદરાયજીની હવેલીમાં બિરાજમાન શ્રીજીનું હવે જુનાગઢ હવેલી ખાતે પ્રસ્થાન કરાયું છે.
છેલ્લા આશરે ૧૧૧ વર્ષથી આ હવેલીમાં ખાસ કરીને વૈષ્ણવ બહેનો દ્વારા નિયમિત દર્શન, સેવા ઉપરાંત વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હતી. આ હવેલી માટે પાયાના પથ્થર એવા સ્વ. શ્રી કાંતિલાલ લાધારામ ભટ્ટ તથા સ્વ. સુશીલાબેન કાંતિલાલ ભટ્ટ પરિવાર દ્વારા સુવ્યવસ્થિત રીતે સેવા-પૂજા થતી હતી. હાલ મુકુન્દરાયજીની હવેલી હવે જુનાગઢ ખાતે શ્રી વિઠ્ઠલેશ ભવન હવેલી ખાતે બિરાજમાન થશે. આ માટે ધામધૂમપૂર્વક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રભાસ પાટણ સોમનાથ ગૌશાળાને ખાલી કરાવવા નગરપાલિકા પહોંચી
November 15, 2024 04:10 PMPM મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયું
November 15, 2024 04:02 PMદિલ્હી પોલીસને મળી મોટી સફળતા, 1 લાખથી વધુની નકલી નોટ સાથે આરોપીની ધરપકડ
November 15, 2024 03:56 PMઝનાનાના બે નસિગ સ્ટાફે સરકારી ખર્ચે લેબમાં રિપોર્ટ કરાવ્યાનો ભાંડાફોડ
November 15, 2024 03:51 PMપાતળા વાળનો વધશે ગ્રોથ, આયુર્વેદની આ ટીપ્સ છે ફાયદાકારક
November 15, 2024 03:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech